સાબરકાંઠામાં ખાખીનો સપાટો : વિજયનગરના લીમડા ગામે ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, 6 લાખનો મુદ્દામાલ જપ્ત

May 30, 2026 - 03:00
સાબરકાંઠામાં ખાખીનો સપાટો : વિજયનગરના લીમડા ગામે ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, 6 લાખનો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Sabarkantha Police Bust Ganja Cultivation : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાંથી નશીલા પદાર્થોની હેરાફેરી અને ખેતી કરનારાઓ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. વિજયનગરના લીમડા ગામેથી ખેતરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલું ગાંજાનું વાવેતર ચીઠોડા પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે.

બાતમીના આધારે પોલીસે પાડી રેડ

ચીઠોડા પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે લીમડા ગામે ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થનું વાવેતર કરવામાં આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0