છસીયાણા ગામે દંપતીએ મહિલાને ઝપટ મારી ધમકી આપી

Jun 19, 2026 - 08:30
છસીયાણા ગામે દંપતીએ મહિલાને ઝપટ મારી ધમકી આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેતરના પાળા પાસે જેસીબી કેમ ચલાવ્યું તેમ કહી

દંપતીએ મહિલા અને તેના પતિને જાતિ વિશે અપમાનિત કર્યાં, ધંધુકા પોલીસમાં ફરિયાદ

ભાવનગર -  ધંધુકા તાલુકાના છસીયાણા ગામે દંપતીએ અમારા ખેતરના પાળા પાસે જેસીબી કેમ ચલાવ્યું તેમ કહી દંપતિએ મહિલાને ગાળો આપી જાતી વિશે અપમાનિત કરી ઝાપટ મારી ધમકી આપી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0