સરકાર જૂના વાહનો સચિવાલયમાં પાર્ક કરીને ભૂલી ગઈ, સચિવાલય પાર્કિગમાં જૂની સરકારી ગાડીઓનો જમાવડો
Gujarat News: ગાંધીનગર નવા સચિવાલય ખાતે આવેલા પાર્કિંગમાં સરકારી વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા છે. આ એવા વાહનો છે જે ઘણાં સમયથી ઉપયોગમાં લેવામાં ન આવતાં તેનો નિકાલ કર્યાં વિના પાર્ક કરી દેવાયા છે. આ તમામ વાહન હાલ સચિવાલયમાં ધૂળ ખાઈ રહ્યા છે. ગાંધીનગર સચિવાલયમાં 4 મુખ્ય પાર્કિંગ આવેલા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat News: ગાંધીનગર નવા સચિવાલય ખાતે આવેલા પાર્કિંગમાં સરકારી વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા છે. આ એવા વાહનો છે જે ઘણાં સમયથી ઉપયોગમાં લેવામાં ન આવતાં તેનો નિકાલ કર્યાં વિના પાર્ક કરી દેવાયા છે. આ તમામ વાહન હાલ સચિવાલયમાં ધૂળ ખાઈ રહ્યા છે.
ગાંધીનગર સચિવાલયમાં 4 મુખ્ય પાર્કિંગ આવેલા છે.