વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે

Mar 15, 2026 - 11:00
વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પીજીવીસીએલની 17મીએ મેગા ડિસકનેક્શન ડ્રાઈવ

- વર્તૂળ કચેરી હેઠળના 32 સબ ડિવિઝનમાં 320 ટીમને ડયૂટી ફાળવવામાં આવી

ભાવનગર : ફેબુ્રઆરી માસમાં બે વખત મેગા ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરી કરોડોના બાકી વીજબીલની રિકવરી કર્યાં બાદ પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી દ્વારા આગામી ૧૭મી માર્ચના રોજ વધુ એક વખત મેગા ડિસકનેક્શન ડ્રાઈવ યોજવામાં આવશે. સમયસર વીજબીલ નહી ભરનારા ૬ હજારથી વધારે ગ્રાહકોના વીજ કનેક્શન કટ કરવાની કામગીરી માટે ૩૨૦ ટીમોને ડયૂટી ફાળવવામાં આવી છે.

પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી દ્વારા ગત ફેબુ્રઆરી માસમાં બે વખત મેગ ડિસકનેક્શન ડ્રાઈવ યોજી કરોડો રૂપિયાના બાકી વીજબીલની વસૂલાત પૂર્ણ કરવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0