વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે

Jun 14, 2026 - 13:00
વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યભરમાંથી લોકરક્ષક કેડરની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવનારા ઉમેદવારોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

આજે તા. 14 જૂને યોજાનારી પરીક્ષા દરમિયાન વડોદરા વિભાગ હેઠળ ઉમેદવારોને સમયસર મુસાફરીની સુવિધા મળી રહે તે માટે વધારાની બસ સેવાઓ ઉપલબ્ધ કરાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0