વિદેશ જવાની લાલચ આપી 72 લાખની છેતરપિંડી કરનાર મહિલાની ધરપકડ

May 31, 2026 - 06:30
વિદેશ જવાની લાલચ આપી 72 લાખની છેતરપિંડી કરનાર મહિલાની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોરબંદરમાં 3 ગુનાના વોન્ટેડ આરોપીઓ ઝડપાયા : ડિમોલિશન સમયે પોલીસ પર હુમલાના બનાવમાં 4  વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો : રોકાણની લાલચે ઠગાઇ કરનાર આરોપીની ધરપકડ

પોરબંદર, : પોરબંદરમાં ઠગાઇના બે ગુના સહિત 3 ગુનાના ફરાર આરોપીઓને પોલીસ ઝડપી લીધા હતા. પોરબંદરના યુવાનોને વિદેશ જવાની લાલચ આપી 72.50 લાખની છેતરપિંડીના ગુનામાં મહિલાની ધરપકડ થઇ છે. રાજસ્થાનના જયપુર ખાતે રહેતી મહિલાને મુંબઇના અંધેરી વેસ્ટ ખાતેથી પોલીસે દબોચી લીધી હતી. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0