વિઠ્ઠલ, વિઠ્ઠલ, વિઠ્ઠલાના નાદ સાથે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો

વડોદરા : ઉત્સવોની નગરી વડોદરામાં આજે દેવ ઉઠી અગિયારસના પવિત્ર પર્વે પરંપરાગત શ્રી વિઠ્ઠલનાથજીની ૨૫૧મી પાલખી યાત્રા નીકળી હતી જેમાં ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ભગવાનને ચાંદીની પાલખીમાં બિરજમાન કરાયા હતા અને ભજન મંડળીઓના સૂર સાથે વરઘોડો નીકળ્યો હતો.શહેરના ચાર દરવાજા વિસ્તારમાં માંડવી ટાવર સામે આવેલા પ્રાચીન શ્રી વિઠ્ઠલનાથજી મંદિરથી દર દેવ દિવાળીએ પાલખી યાત્રાનું આયોજન છેલ્લા ૨૧૫ વર્ષથી આયોજન થાય છે તે પરંપરા પ્રમાણે આજે વરઘોડો નીકળ્યો હતો. સવારે ૯ વાગ્યે વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના સભ્યોએ આરતી કર્યા બાદ ભગવાને ચાંદીની પાલખીમાં બિરાજમાન કરાયા હતા અને વિઠ્ઠલ, વિઠ્ઠલ, વિઠ્ઠલા..

વિઠ્ઠલ, વિઠ્ઠલ, વિઠ્ઠલાના નાદ સાથે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : ઉત્સવોની નગરી વડોદરામાં આજે દેવ ઉઠી અગિયારસના પવિત્ર પર્વે પરંપરાગત શ્રી વિઠ્ઠલનાથજીની ૨૫૧મી પાલખી યાત્રા નીકળી હતી જેમાં ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ભગવાનને ચાંદીની પાલખીમાં બિરજમાન કરાયા હતા અને ભજન મંડળીઓના સૂર સાથે વરઘોડો નીકળ્યો હતો.

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં માંડવી ટાવર સામે આવેલા પ્રાચીન શ્રી વિઠ્ઠલનાથજી મંદિરથી દર દેવ દિવાળીએ પાલખી યાત્રાનું આયોજન છેલ્લા ૨૧૫ વર્ષથી આયોજન થાય છે તે પરંપરા પ્રમાણે આજે વરઘોડો નીકળ્યો હતો. સવારે ૯ વાગ્યે વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના સભ્યોએ આરતી કર્યા બાદ ભગવાને ચાંદીની પાલખીમાં બિરાજમાન કરાયા હતા અને વિઠ્ઠલ, વિઠ્ઠલ, વિઠ્ઠલા..