ગુજરાતમાં પાંચ વર્ષમા ઔદ્યોગિક અકસ્માતોમાં 992નાં મોત થયા

વડોદરા : ગુજરાતમાં દર વર્ષે ઔદ્યોગિક અકસ્માતોમાં સરેરાશ ૨૦૦થી વધુ કામદારોના મોત થાય નોંધાય છે. આ અત્યંત ગંભીર બાબત હોવા છતાં સરકાર આ મામલે સંપૂર્ણ નિષ્ક્રિય છે. વળતર આપીને અસરગ્રસ્તોને ચૂપ કરી દેવામાં આવે છે અને તપાસ સમિતિઓ રચીને મામલાને અભેરાઇએ ચઢાવી દેવાય છે. કહેવાતા શિક્ષિત અને જાગૃત લોકો પણ આ મામલે ચૂપ છે. તેમ આજે ગુજરાત રિફાઇનરી બ્લાસ્ટ મામલે વડોદરાના પર્યાવરણ ક્ષેત્રે ચળવળકારો રોહિત પ્રજાપતિ અને જગદીશ પટેલે કહ્યું હતું.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -