વાસણ સાફ કરવાના બહાને વૃદ્ધાની સોનાના બંગડી લઈ ગઠિયા પલાયન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દહેગામમાં ફરી ગઠિયા ટોળકીએ દેખા દીધી
બાઈક ઉપર આવેલા બે શખ્સો સીસીટીવીમાં કેદ ઃ અગાઉ પકડાયેલી ટોળકીના આધારે પણ પોલીસ તંત્રની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં વાસણ સાફ કરવાના બહાને વૃદ્ધાના સોનાના દાગીના ચોરી જનાર બાઈક ઉપર આવેલા બે ગઠીયાઓની હાલ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૃ કરવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

