'વરસાદમાં આવતા નથી, હવે ઉદ્ઘાટન કરવા આવ્યા!'..વડોદરામાં ભાજપના નેતાઓને સ્થાનિકોએ ઘેર્યા

Jun 9, 2025 - 23:30
'વરસાદમાં આવતા નથી, હવે ઉદ્ઘાટન કરવા આવ્યા!'..વડોદરામાં ભાજપના નેતાઓને સ્થાનિકોએ ઘેર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરા શહેરમાં આજે સોમવારે જળ શક્તિ અભિયાન અંતર્ગત કારેલીબાગ વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓને સ્થાનિક રહીશોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો હતો. આ કાર્યક્રમમાં 'સ્પોન્જ પોન્ડ'ના ઉદ્ઘાટન અને 'હોમ કમ્પોસ્ટ કીટ' વિતરણ માટે ઉપસ્થિત રહેલા ભાજપના નેતા મનોજ પટેલ (મંછો) અને કોર્પોરેટર બંદિશ શાહ સમક્ષ સ્થાનિકોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને ભાજપના નેતાઓની ગેરહાજરી મુદ્દે આક્રોશ ઠાલવ્યો હતો.

જળ શક્તિ કાર્યક્રમમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

આજે કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડની બાજુમાં ભાજપ દ્વારા જળ શક્તિ અભિયાનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સ્થાનિકોએ કોર્પોરેટર બંદિશ શાહ સહિતના ભાજપના નેતાઓને ઘેરીને ઉગ્ર રજૂઆતો કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0