વઢવાણના રામપરામાં ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે મારામારી બાદ આધેડનું શંકાસ્પદ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 6 શખ્સોની નજીવી બાબતે બોલાચાલી બાદ માર મારતા આધેડ બેભાન હાલતમાં અચાનક ઢળી પડયા
- મૃતદેહને પીએમ માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો : રિપોર્ટ બાદ કારણ બહાર આવશે એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલાની સ્થળ પર પહોંચી વધુ તપાસ
What's Your Reaction?