વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો આસપાસ દબાણોથી વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા

Feb 4, 2026 - 19:30
વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો આસપાસ દબાણોથી વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Traffic Problem : વડોદરા શહેરના છેવાડે આવેલા મકરપુરા એસટી ડેપોની બહાર ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. દિવસ દરમિયાન જીઆઇડીસીમાં નોકરીએ જતા લોકો, બહારગામથી એસટી બસમાં આવતા મુસાફરો સહિત કામ ધંધે જનારા લોકો આ વિસ્તારમાં રહેતા સતત ટ્રાફિક જામના કારણે અટવાયા કરે છે. આ વિસ્તારમાં ગેરકાયદે દબાણોના કારણે સતત ટ્રાફિકજામ વહેલી સવારથી દિવસ પર રહ્યા કરે છે. 

વડોદરા પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો આ વિસ્તારમાંથી દૂર કરીને ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરે એવી લોક માંગ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0