વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક

Jun 19, 2026 - 23:30
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પશ્વિમ રેલવેના વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિ-મોડલિંગ સાથે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સ્થાપિત કાર્ય માટે આવતીકાલથી ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવ્યો છે,

જેના પરિણામે તા.૨૧જૂનથી ૮ જુલાઈ સુધી કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર થશે. આથી વડોદરા- કોટા, કોટા-વડોદરા એક્સપ્રેસ છાયપુરી સ્ટેશનથી તથા વડોદરા-અમદાવાદ, અમદાવાદ- વડોદરા ઈન્ટરસિટી બાજવાથી અને વડોદરા- દાહોદ, દાહોદ-વડોદરા મેમુ છાયાપુરીથી અવર-જવર કરશે.તેવી જ રીતે વડોદરા- ગોધરા મેમુ છાયાપુરી સ્ટેશનથી ઉપડશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0