વડોદરા મંડળથી પસાર થનારી ત્રણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

Sep 27, 2025 - 03:30
વડોદરા મંડળથી પસાર થનારી ત્રણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે વડોદરા મંડળથી પસાર થનારી ત્રણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ભુજ – પુણે એક્સપ્રેસ જે 01ઓક્ટોબરના રોજ ભુજથી ઉપડશે, આ ટ્રેન નડિયાદ સ્ટેશન પર રાત્રે 8:46 કલાકે પહોંચશે. આણંદ સ્ટેશન પર રાત્રે 9:03 કલાકે પહોંચશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0