વડોદરા ભાજપના બે આગેવાનો જમીનના સોદામાં ભેરવાયાઃ કોર્પોરેટરની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સામે પોલીસ ફરિયાદ
વડોદરાઃ વડોદરા શહેર ભાજપના બે આગેવાનો જમીનના સોદામાં ભેખડે ભેરવાતાં કિસ્સો સમા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.પોલીસે ભાજપના કોર્પોરેટરની ફરિયાદને આધારે જમીનના સોદામાં છેતરપિંડી કરનાર શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન તેમજ તેના બે સાગરીત સામે ગુનો દાખલ કર્યો છે.સમા-હરણી લિન્કરોડ પર સોમનાથ બંગલામાં રહેતા ભાજપના કોર્પોરેટર પરાક્રમ સિંહ જાડેજાએ પોલીસને કહ્યું છે કે,હું જમીનની લે-વેચ કરતો હોવાથી શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલિપસિંહ ગોહિલના માધ્યમથી જમીન દલાલ કમલેશ દેત્રોજાના સંપર્કમાં આવ્યો હતો અને અગાઉ બંને જણા સાથે આમલીયારા ગામે જમીનનો સોદો પણ કર્યો હતો.કમલેશ દેત્રોજાએ મને વડોદરા પાસે સુખલીપુરા ગામે તેના કાકા પરેચા અમૃતલાલ નરભેરામ (લખધીર નગર,મોરબી)ની જમીન વેચવાની હોવાનું કહ્યું હતું.જેથી આ જમીન પસંદ પડતાં રૂ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ વડોદરા શહેર ભાજપના બે આગેવાનો જમીનના સોદામાં ભેખડે ભેરવાતાં કિસ્સો સમા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.પોલીસે ભાજપના કોર્પોરેટરની ફરિયાદને આધારે જમીનના સોદામાં છેતરપિંડી કરનાર શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન તેમજ તેના બે સાગરીત સામે ગુનો દાખલ કર્યો છે.સમા-હરણી લિન્કરોડ પર સોમનાથ બંગલામાં રહેતા ભાજપના કોર્પોરેટર પરાક્રમ સિંહ જાડેજાએ પોલીસને કહ્યું છે કે,હું જમીનની લે-વેચ કરતો હોવાથી શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલિપસિંહ ગોહિલના માધ્યમથી જમીન દલાલ કમલેશ દેત્રોજાના સંપર્કમાં આવ્યો હતો અને અગાઉ બંને જણા સાથે આમલીયારા ગામે જમીનનો સોદો પણ કર્યો હતો.
કમલેશ દેત્રોજાએ મને વડોદરા પાસે સુખલીપુરા ગામે તેના કાકા પરેચા અમૃતલાલ નરભેરામ (લખધીર નગર,મોરબી)ની જમીન વેચવાની હોવાનું કહ્યું હતું.જેથી આ જમીન પસંદ પડતાં રૂ.