વડોદરા જિલ્લા પંચાયત: ભાજપના 'બુલડોઝર' સામે કોંગ્રેસના સૂપડાં સાફ, 34માંથી માત્ર 2 બેઠક મળી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Jilla Panchayat Election : વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ રાજકીય વર્તુળોમાં હડકંપ મચાવી દીધો છે. ભાજપે અહીં વિરોધ પક્ષના અસ્તિત્વને લગભગ મિટાવી દઈને 34માંથી 32 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. બીજી તરફ, ગુજરાતના રાજકારણનો સૌથી જૂનો પક્ષ કોંગ્રેસ એટલી હદે ફટકો પડ્યો છે કે હવે તેના સભ્યો 'ટુ-વ્હીલર' પર બેસીને પંચાયત પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ભાજપની એકતરફી જીત: 4 બેઠકો તો બિનહરીફ
વડોદરા જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

