જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ

Apr 28, 2026 - 23:30
જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Municipal Corporation Election Results: જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોએ શહેરના રાજકીય ઈતિહાસમાં બે સાવ અલગ અને કદી ન ભૂલાય તેવા ચિત્રો અંકિત કર્યા છે. 16 માંથી 15 વોર્ડમાં ભાજપના ભગવા લહેરની ગુંજ સંભળાઈ રહી છે, ત્યારે વોર્ડ નં. 12 માં સર્જાયેલા દ્રશ્યોએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે.

ભાજપનો ભવ્ય વિજયોત્સવ: શહેરભરમાં 'ભગવો માહોલ'

ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન બાદ જામનગરની સડકો પર વિજય રેલીઓનો રેલો ઉતરી આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0