વડોદરા જિલ્લામાં 1409 આંગણવાડીમાંથી 311 જર્જરિતઃ324 માં પાણી ટપકે છેઃ116માં પૂરના પાણી આવી જાય છે

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સ્કૂલે જવાની ઉંમરથી નાના બાળકો માટે ચલાવવામાં આવતી આંગણવાડીઓની હાલત દયનિય છે તેમજ અનેક આંગણવાડીઓમાં બાળકોની સલામતી જોખમાય તેવો માહોલ છે.વડોદરા જિલ્લામાં સરકારની સહાયથી આંગણવાડી કાર્યકરો દ્વારા ચલાવવામાં આવતી આંગણવાડીઓમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાાન,પોષણક્ષમ આહાર,આરોગ્ય જેવી સવલતો આપવામાં આવે છે.આંગણવાડી કાર્યકરો દ્વારા સરકાર ઓછો  પગાર આપતી હોવાનો આક્ષેપ કરી ભૂતકાળમાં વારંવાર આંદોલન પણ કરવામાં આવ્યા હતા.જેથી હાલમાં કાર્યકરને રૃ.૧૦ હજાર અને તેડાઘરને રૃ.૫૫૦૦ વેતન આપવામાં આવે છે.

વડોદરા જિલ્લામાં 1409 આંગણવાડીમાંથી 311 જર્જરિતઃ324 માં પાણી ટપકે છેઃ116માં પૂરના પાણી આવી જાય છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સ્કૂલે જવાની ઉંમરથી નાના બાળકો માટે ચલાવવામાં આવતી આંગણવાડીઓની હાલત દયનિય છે તેમજ અનેક આંગણવાડીઓમાં બાળકોની સલામતી જોખમાય તેવો માહોલ છે.

વડોદરા જિલ્લામાં સરકારની સહાયથી આંગણવાડી કાર્યકરો દ્વારા ચલાવવામાં આવતી આંગણવાડીઓમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાાન,પોષણક્ષમ આહાર,આરોગ્ય જેવી સવલતો આપવામાં આવે છે.આંગણવાડી કાર્યકરો દ્વારા સરકાર ઓછો  પગાર આપતી હોવાનો આક્ષેપ કરી ભૂતકાળમાં વારંવાર આંદોલન પણ કરવામાં આવ્યા હતા.જેથી હાલમાં કાર્યકરને રૃ.૧૦ હજાર અને તેડાઘરને રૃ.૫૫૦૦ વેતન આપવામાં આવે છે.