વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા

Feb 4, 2026 - 07:00
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર  કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.3 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ  હાઇવે પર આજે કાચ ભરેલી ટ્રક પલટી મારતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ૧૦ કિ.મી.સુધી ટ્રાફિકજામમાં હજારો વાહનચાલકો ચાર કલાક સુધી ફસાયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાથી જાડા કાચની મોટી સીટો ભરીને ૧૨ વ્હીલવાળી એક ભારે ટ્રક અમદાવાદ તરફ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતી હતી ત્યારે ઢળતી બપોરે ચાર વાગે પોઇચા બ્રિજ ક્રોસ કર્યા બાદ આ ટ્રકના આગળના બે ટાયર ફેઇલ થતા ટ્રક અચાનક પલટી મારતા આખા રોડ પર કાચ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0