વડોદરામાં કોલ્ડેસ્ટ ડે ઃ સિઝનનું સૌથી નીચું ૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું

વડોદરા, તા.9 વડોદરામાં શિયાળાની ઋતુમાં સૌપ્રથમ વખત ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો હતો. આજે ૯.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સિઝનનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો. ઠંડા પવનોએ લોકોને ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કરાવ્યો  હતો.ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસના પ્રારંભ સાથે જ ઠંડીનો ધીમે ધીમે વધારો થયો હતો.

વડોદરામાં કોલ્ડેસ્ટ ડે ઃ સિઝનનું સૌથી નીચું ૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.9 વડોદરામાં શિયાળાની ઋતુમાં સૌપ્રથમ વખત ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો હતો. આજે ૯.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સિઝનનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો. ઠંડા પવનોએ લોકોને ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કરાવ્યો  હતો.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસના પ્રારંભ સાથે જ ઠંડીનો ધીમે ધીમે વધારો થયો હતો.