વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ માઈક્રો મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ, રસોઇ માટે દરરોજ નાસિકથી આવે છે 50 ટન શાકભાજી

VadralDham Dwishantabdi Mahotsav: વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે અહીં દેશ-વિદેશના ભક્તો ઉમટી રહ્યા છે. વડતાલ મંદિર બોર્ડ દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવમાં આવતાં ભક્તો માટે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ઉત્સવ ગ્રાઉન્ડમાં 15થી વધુ ડોમમાં લાખો લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -