વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

એક મણના 100થી 600 રૂપિયા ભાવે હરાજી વંથલી પંથકમાં થતા ચીકુની રાજસ્થાનના જયપુર, ઉદયપુર તેમજ ગુજરાતના મોટાં શહેરોમાં માંગ
જૂનાગઢ, : બાગાયત પાક માટે જાણીતા વંથલી પંથકમાં ચીકુની સિઝન શરૂ થઈ ગઈ છે. હાલ રોજ વંથલી યાર્ડમાં 6થી 7,000 મણ ચીકુની આવક થઈ રહી છે, જેની પ્રતિ મણ રૂા. 100થી લઈ 600- 700 ના ભાવે હરાજી થાય છે. વંથલી પંથકમાં થતા ચીકુની રાજસ્થાનના જયપુર, ઉદયપુર સહિતના શહેરોમાં ભારે માંગ રહે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

