લેપટોપની લીધેલી લોનના હપ્તા ભરવા યુવકે પીડિતાને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું, ફોટા વાયરલ કરવાની ધમકી આપતા અભિયમની ટીમે મદદ કરી

Vadodara Harassment Case : બોયફ્રેન્ડને લોન પર લેપટોપ લઇ આપ્યું હતું. શરુઆતમાં તેના ત્રણ હપ્તા ભરેલ બાદમાં બંધ કરેલ જેથી હપ્તા ભરવાનું જણાવતા શારિરીક સંબંધ રાખે તો જ આગળ હપ્તા ભરીશ તેવી માંગણી કરતા પીડિતા મુશ્કેલીમાં મુકાયેલ હતી. યુવતીએ 181 મહિલા હેલ્પ લાઈનમાં કૉલ કરી મદદ મેળવી હતી.અભયમ દ્વારા બોયફ્રેન્ડને સમજ આપેલ કે મરજી વિરૂદ્ધ સબંધ રાખવાં દબાણ કરવું તે ગુનો બને છે અને લેપટોપ લીધેલ છે તેના હપ્તા ભરવાની જવાબદારી છે. આમ અસરકારકતાથી માહિતિ આપતા યુવકે લેપટોપ પરત આપેલ અને બોય ફ્રેન્ડે ભરેલ ત્રણ હપ્તા પરત આપ્યા હતા.

લેપટોપની લીધેલી લોનના હપ્તા ભરવા યુવકે પીડિતાને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું, ફોટા વાયરલ કરવાની ધમકી આપતા અભિયમની ટીમે મદદ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Harassment Case : બોયફ્રેન્ડને લોન પર લેપટોપ લઇ આપ્યું હતું. શરુઆતમાં તેના ત્રણ હપ્તા ભરેલ બાદમાં બંધ કરેલ જેથી હપ્તા ભરવાનું જણાવતા શારિરીક સંબંધ રાખે તો જ આગળ હપ્તા ભરીશ તેવી માંગણી કરતા પીડિતા મુશ્કેલીમાં મુકાયેલ હતી. યુવતીએ 181 મહિલા હેલ્પ લાઈનમાં કૉલ કરી મદદ મેળવી હતી.

અભયમ દ્વારા બોયફ્રેન્ડને સમજ આપેલ કે મરજી વિરૂદ્ધ સબંધ રાખવાં દબાણ કરવું તે ગુનો બને છે અને લેપટોપ લીધેલ છે તેના હપ્તા ભરવાની જવાબદારી છે. આમ અસરકારકતાથી માહિતિ આપતા યુવકે લેપટોપ પરત આપેલ અને બોય ફ્રેન્ડે ભરેલ ત્રણ હપ્તા પરત આપ્યા હતા.