પરિક્રમા દરમિયાન હૃદય થંભી જતાં આઠ યાત્રિકોના મોત, 'ઝડપથી યાત્રા પૂર્ણ કરવાનું ન લો જોખમ'

Lili Parikrama : જૂનાગઢના ગિરનારની પરિક્રમાના બે દિવસ દરમિયાન રાજકોટના ત્રણ સહિત કુલ આઠ યાત્રિકોના હાર્ટ એટેકથી મોત થયા હતા. આ બનાવથી સાથે આવેલા યાત્રિકોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.સોમવાર સવારથી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. લાખો લોકો પરિક્રમા કરવા ઉમટી પડયા છે. સોમવાર સાંજ સુધીમાં ચાર યાત્રિકના હાર્ટએટેકથી મોત થયા હતા.

પરિક્રમા દરમિયાન હૃદય થંભી જતાં આઠ યાત્રિકોના મોત,  'ઝડપથી યાત્રા પૂર્ણ કરવાનું ન લો જોખમ'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lili Parikrama : જૂનાગઢના ગિરનારની પરિક્રમાના બે દિવસ દરમિયાન રાજકોટના ત્રણ સહિત કુલ આઠ યાત્રિકોના હાર્ટ એટેકથી મોત થયા હતા. આ બનાવથી સાથે આવેલા યાત્રિકોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

સોમવાર સવારથી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. લાખો લોકો પરિક્રમા કરવા ઉમટી પડયા છે. સોમવાર સાંજ સુધીમાં ચાર યાત્રિકના હાર્ટએટેકથી મોત થયા હતા.