ખ્યાતિ હોસ્પિટલ કેસમાં સરકાર બનશે ફરિયાદી, CM-આરોગ્ય પ્રધાનની બેઠકમાં નિર્ણય, લાયસન્સ થશે રદ

Khyati Hospital Controversy : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલી ઘટના બાદ તંત્રએ હરકતમાં આવી જવું પડ્યું છે. ગુજરાત સરકાર આજે સતત બેઠકો પર બેઠકો યોજી રહી રહી છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા બે દર્દીના મોતના મામલે મોટા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરાયો હતો. આ મામલે પોલીસે  પણ કાયદેસરની કાર્યવાહીનો અહેવાલ અહેવાલ રજૂ કર્યો હતો.

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં સરકાર બનશે ફરિયાદી, CM-આરોગ્ય પ્રધાનની બેઠકમાં નિર્ણય, લાયસન્સ થશે રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Khyati Hospital Controversy : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલી ઘટના બાદ તંત્રએ હરકતમાં આવી જવું પડ્યું છે. ગુજરાત સરકાર આજે સતત બેઠકો પર બેઠકો યોજી રહી રહી છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા બે દર્દીના મોતના મામલે મોટા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરાયો હતો. આ મામલે પોલીસે  પણ કાયદેસરની કાર્યવાહીનો અહેવાલ અહેવાલ રજૂ કર્યો હતો.