લેન્ડગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર

Oct 13, 2025 - 17:30
લેન્ડગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા : જરોદ ખાતે આવેલી ખેતીની જમીનમાં કાચા પાકા બાંધકામ કરી દબાણ કરનારા ૧૪ આરોપીઓ સામે જરોદ પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ બનાવમાં પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા એક આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરીહતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0