લાભ પાંચમથી પાંચ પાકોની ટેકાના ભાવે રાજ્ય સરકાર કરશે ખરીદી, બોનસની પણ જાહેરાત
Purchase Crops At Support Price : રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2024-25 માં લઘુતમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. જેમાં આગામી લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરશે. આ દિવસોમાં ટેકાના ભાવે ખરીદી થશેખેડૂતોએ ટેકાના ભાવ માટે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. જેમાં આગામી 6 નવેમ્બરથી 15 જાન્યુઆરી 2025 સુધી ટેકાના ભાવે ખરીદી થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Purchase Crops At Support Price : રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2024-25 માં લઘુતમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. જેમાં આગામી લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરશે.
આ દિવસોમાં ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતોએ ટેકાના ભાવ માટે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. જેમાં આગામી 6 નવેમ્બરથી 15 જાન્યુઆરી 2025 સુધી ટેકાના ભાવે ખરીદી થશે.