રેશનકાર્ડમાં e-KYC માટે નોટબંધી જેવી લાઈનો, લોકો પરેશાન, પુરવઠા તંત્ર સામે સવાલો ઊઠ્યા
My Ration App e-KYC : રેશનકાર્ડમાં e-KYC થયું નહીં હોય તો રાશનનું અનાજ નહીં મળે તેવા નિયમના કારણે લોકો પરેશાન થઇ રહ્યાં છે. રાજ્યમાં ઘણી જગ્યાએ e-KYC પ્રક્રિયા માટે ટેકનિકલ પ્રશ્નો ઉભા થતાં નોટબંધી જેવી લાઇનો લાગી રહી છે. આ સંજોગોમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા છે.ટેકનિકલ પ્રશ્નો ઊભા થતાં લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે : નાગરિક પુરવઠા વિભાગરાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો કાર્યરત કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
My Ration App e-KYC : રેશનકાર્ડમાં e-KYC થયું નહીં હોય તો રાશનનું અનાજ નહીં મળે તેવા નિયમના કારણે લોકો પરેશાન થઇ રહ્યાં છે. રાજ્યમાં ઘણી જગ્યાએ e-KYC પ્રક્રિયા માટે ટેકનિકલ પ્રશ્નો ઉભા થતાં નોટબંધી જેવી લાઇનો લાગી રહી છે. આ સંજોગોમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા છે.
ટેકનિકલ પ્રશ્નો ઊભા થતાં લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે : નાગરિક પુરવઠા વિભાગ
રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો કાર્યરત કરવામાં આવી છે.