રાજકોટ ભાજપમાં મોટા માથાઓની બાદબાકી : મનપામાં પણ પત્તા કપાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધનાઢ્ય-વગદાર નેતાઓના નહીં, મોદી-પક્ષના નામે ચૂંટણી લડાશે શહેર ભાજપનું વજન ઘટયું, પ્રદેશમાંથી બધા નિર્ણયોઃ દાવેદારોને પડતા મુકાતાં આંતરિક વિવાદ જારી, હવે મનપા ટિકિટ માટે પણ નવા નિયમો
રાજકોટ, : રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આમ તો અત્યારે જાહેર થઈ જવી જોઈએ પરંતુ, એક તરફ મનપાના બજેટ અને બીજી તરફ ભાજપના સંગઠનની રચના બાકી છે ત્યારે એસ.આઈ.આર.ના મુદ્દે આ વર્ષે ચૂંટણી ફેબુ્રઆરીને બદલે એપ્રિલમાં યોજાવાની શક્યતા છે. આ સ્થિતિમાં 10 મહિનાના ઈંતજાર બાદ રાજકોટ ભાજપનું નવુ સંગઠન જાહેર કરાયું તેમાં એક-બેને બાદ કરતા તમામ નવા ચહેરાઓને પદ આપી દઈ મોટામાથાઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

