રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવતો

Mar 14, 2026 - 22:30
રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot Crime News: રાજકોટમાં કાકા-ભત્રીજીના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. મૂળ મધ્ય પ્રદેશના અને રાજકોટમાં મજૂરી કામ કરતા પરિવારની 14 વર્ષીય સગીરા પર તેના જ કૌટુંબિક કાકાએ છેલ્લા પાંચ મહિનાથી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. સગીરાને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા અને હોસ્પિટલ પહોંચતા આ કાકાની ક્રૂરતા સામે આવી છે.

તબીબોની તપાસમાં ફૂટ્યો ભાંડો

મળતી માહિતી અનુસાર, સગીરાને પેટમાં અસહ્ય દુ:ખાવો થતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0