રાજકોટના શખ્સની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના ચાર કરોડ જમા થયા

Jun 10, 2026 - 09:00
રાજકોટના શખ્સની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના ચાર કરોડ જમા થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો

પેઢીમાં ખોટ જતાં આર્થિક ભીંસમાં આવી ગાંધીનગરના શખ્સને એકાઉન્ટ ભાડે આપ્યાની આરોપીની કબૂલાત

રાજકોટ: સાયબર ફ્રોડ કરનારા મુખ્યત્વે પકડાતા નથી. આ સ્થિતિમાં પોલીસ જેમના બેંક ખાતા ભાડે લઇ તેમા સાયબર ફ્રોડની રકમ જમા કરાવાય છે તેમના વિરુદ્ધ ગુના દાખલ કરાવી સંતોષ માની રહી છે. રાજકોટમાં સાયબર ક્રાઇમ પોલીસે ગઇકાલે સાયબર ફ્રોડના રૂા.૨૪ લાખ જેમના ખાતામાં જમા થયા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ બીજો ગુનો દાખલ કર્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0