રાજકોટ: કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા પિતરાઈ ભાઈઓના કરૂણ મોત, 3 ઈજાગ્રસ્ત

May 24, 2026 - 13:00
રાજકોટ: કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા પિતરાઈ ભાઈઓના કરૂણ મોત, 3 ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Road Accident In Rajkot: રાજકોટ જિલ્લાના જસદણના ગોખલાણા ગામ નજીક એક કાર અને જીપ વચ્ચે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક માર્ગ અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સગા પિતરાઈ ભાઈઓના મોતથી પરિવાર પર આભ તૂટ્યું

મળતી માહિતી અનુસાર, ગોખલાણા ગામ નજીક કાર અને બોલેરો વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનોના કુરચા બોલી ગયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0