રાજકોટમાં લાંચનો વિવાદ: સાંસદ મોકરિયાએ પૈસા પરત અપાવ્યા, પણ ભ્રષ્ટ અધિકારીનું નામ ગુપ્ત!

Jun 4, 2025 - 18:00
રાજકોટમાં લાંચનો વિવાદ: સાંસદ મોકરિયાએ પૈસા પરત અપાવ્યા, પણ ભ્રષ્ટ અધિકારીનું નામ ગુપ્ત!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rajkot News : રાજકોટમાં એક અનોખો અને વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ એક સરકારી અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે રૂ. 25,000નો તોડ કરવામાં આવેલા એક નાગરિકને તે રકમ પરત અપાવવામાં મદદ કરી છે. જોકે, આ ઘટના બાદ રામભાઈ મોકરિયા દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ અને તેમની કાર્યપદ્ધતિએ રાજકોટના રાજકારણમાં ભારે હડકંપ મચાવ્યો છે, કારણ કે સાંસદે ભ્રષ્ટ અધિકારીનું નામ જાહેર કર્યું નથી કે તેની સામે કોઈ કાયદેસર કાર્યવાહી કરવાની વાત પણ કરી નથી, જેના કારણે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.

સાસંદે લાંચના રૂપિયા પરત અપાવ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, એક નાગરિકે સાંસદ રામભાઈ મોકરિયા સમક્ષ રજૂઆત કરી હતી કે, એક સરકારી અધિકારીએ તેમના એક મામલાના નિકાલ માટે રૂ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0