રાજકોટમાં ગંભીર દુર્ઘટના, ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટએટેક, ત્રણ-ચાર વાહનો ફંગોળાયા, 2 મોત
Rajkot News : રાજકોટમાં સિટી બસ ચાલકને ચાલુ બસ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવતાં બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેથી રિક્ષા સહિતના બે-ત્રણ વાહનો સાથે અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં બસ ડ્રાઈવર અને અકસ્માતમાં એક મહિના થઈને બેના મોત નીપજ્યાં છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળો પહોંચી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -