યુનિ.માં એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામ પહેલા આજે મોક ટેસ્ટ, 9900 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

May 23, 2026 - 07:00
યુનિ.માં એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામ પહેલા આજે મોક ટેસ્ટ, 9900 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયમાં પ્રવેશ માટે તા.૨૬ મેના રોજ લેવાનારા એન્ટ્રન્સ ટેસ્ટ પહેલા તા.૨૩ મે, શનિવારે સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધી મોક ટેસ્ટનું આયોજન કરાયું છે.

પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ આ મોક ટેસ્ટ આપી શકશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0