મોડી રાત્રીના સિંધુનગરમાં ટોળાએ તોડફોડ કરી વાહનને આગ ચાંપી

May 7, 2026 - 14:00
મોડી રાત્રીના સિંધુનગરમાં ટોળાએ તોડફોડ કરી વાહનને આગ ચાંપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ઈન્સ્ટાગ્રામ મિત્રતાને લઈ ભાવનગરમાં બે જૂથ વચ્ચે ટકરાવ 

ઘોઘારોડ પોલીસ માથામાં બંને પક્ષે ફરિયાદ નોંધી, એલસીબી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયા

ભાવનગર -  ઈન્સ્ટાગ્રામમાં થયેલી મિત્રતાને લઈ સગીર અને સગીરા વચ્ચેની વાતચીતને પગલે બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ જતા પરિસ્થિતિ વણસી હતી અને ટોળાએ વાહનોમાં તોડફોડ કરી આગ ચાપી દીધી હતી અને નુકસાન પહોંચાડયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી જઈ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. સમગ્ર મામલે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0