'મારી ટિકિટ કાપી તેનો બદલો લોકસભામાં લીધો', સી.આર. પાટીલ સાથે નિલેશ કુંભાણીની મુલાકાત, કોંગ્રેસે કર્યા પ્રહાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Politics: નેતાઓની તાસીર જ એવી હોય છે કે કહે કઈંક અને કરે કઈંક, એમાં પણ ગુજરાત નેતાઓએ તડજોડ અને ગુલાંટબાજીની રાજકારણમાં પીએચડી મેળવી લીધી છે, એ પછી કોંગ્રેસ હોય કે ભાજપ, ગઈ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને ઈતિહાસની પહેલી બિનહરીફ બેઠકને સજાવીને આપનાર કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા નેતા નિલેશ કુંભાણી હવે ભાજપમાં બે હાથ અને ત્રીજું માથું નમાવીને જવાની તૈયારીમાં છે.
કુંભાણી અને પાટીલની મુલાકાત
અમરેલીની એક તસવીર હાલ ગુજરાતના રાજકારણમાં ઉડીને આંખે વળગે એવી છે. રાજુલામાં કુંભાણીની ફેક્ટરી પર પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હાલના જળશક્તિ મંત્રી સી.આર.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

