મહિલાનું રીક્ષામાં અપહરણ કરી રૂા. ૭૦ હજારની લૂંટમાં આરોપીના રેગ્યુલ૨ જામીન નામંજૂર

May 17, 2026 - 05:00
મહિલાનું રીક્ષામાં અપહરણ કરી રૂા. ૭૦ હજારની લૂંટમાં આરોપીના રેગ્યુલ૨ જામીન નામંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 મહિલાનું રીક્ષામાં અપહરણ કરી રૂા.૭૦ હજારની લૂંટ ચલાવી તેને બેભાન અવસ્થામાં હાઈવે પર ફેંકી દેવાના ગુનામાં સંડોવાયેલા આરોપી અજય ઉર્ફે હીરાભાઈ વાળા (રહે. નવા નરોડા, અમદાવાદ. મૂળ રહે, બાબરા, અમરેલી)ની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી છે.

ગઈકાલે અત્રેની સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા સરકારી વકીલે વાંધો ઉઠાવી દલીલ કરી હતી કે આરોપી સમક્ષ પ્રથમ દર્શનીય બનાવ પુરવાર થયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0