ભાવનગર: સાવકી માતાની ક્રૂરતા, બાળકીના વાળ-ભ્રમર કાપી, મોઢે ટેપ બાંધી પંખે લટકાવી, પાડોશીઓ આવ્યા મદદે

Gujarat News: ગુજરાતના ભાવનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સાવકી માતાએ માતૃત્વ અને માનવતાને શર્મસાર કરી છે. સાવકી માતાએ પોતાની ક્રૂરતાની હદ વટાવી બાળકીના વાળ અને નેણ કાપી કાઢ્યા છે. સાથે જ દીકરીને પંખે લટાકાવીને તેની સાથે અત્યાચાર ગુજાર્યો હતો. પોતાની ક્રૂરતાને કારણે દીકરી ચીસો ન પાડે તે માટે સાવકી માતે દીકરીના મોઢે સેલોટેપ મારી દેતી હતી. સાવકી માતાની નિર્દયાની જાણ આસપાસના લોકોને હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -