ભાજપમાં આંતરિક મતભેદના લીધે 4 વર્ષથી આણંદ એપીએમસીમાં વહીવટદારનું શાસન

Oct 15, 2025 - 07:00
ભાજપમાં આંતરિક મતભેદના લીધે 4 વર્ષથી આણંદ એપીએમસીમાં વહીવટદારનું શાસન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- ચૂંટણી યોજવા જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત

- 2021 માં ગાના, સંદેશર અને નાવલી મંડળીઓને ખોટી રીતે ઉમેદવારી અને મતદાન કરવા દેવાના મુદ્દે હાઈકોર્ટમાં ગયા હતા

આણંદ : આણંદમાં ખેડૂત અને પ્રજાલક્ષી સંસ્થા આણંદ એપીએમસીનો વહીવટ ૪ વર્ષથી સરકાર હસ્તક ચાલી રહ્યો છે. ત્યારે આણંદના ભાજપના ધારાસભ્ય, સાંસદ સહિતના આગેવાનો સહકારી ક્ષેત્રે નિષ્ક્રિય હોવાનું જણાઈ આવે છે. 

આણંદ જિલ્લામાં ૩ કરોડનું ટર્નઓવર ધરાવતી એપીએમસીનો વહીવટ જિલ્લા રજિસ્ટ્રારના હાથમાં સોંપાયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0