ભાજપને હંફાવવા માટે રાહુલ ગાંધીની ‘ગુજરાત યોજના’, કોંગ્રેસ કાર્યકરોને મજબૂત તૈયારીની હાકલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rahul Gandhi Gujarat Visit: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિય છે. છેલ્લા સાત મહિનામાં તેમણે પાંચ વખત ગુજરાતની મુલાકાત લીધી છે, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં આપેલી હાજરી પણ સામેલ છે. આગામી 18મી સપ્ટેમ્બરે બીજી મુલાકાતમાં તેઓ કોંગ્રેસના શહેર અને જિલ્લા પ્રમુખો સાથે પણ વિવિધ મુદ્દે ચર્ચા કરશે.
કાર્યકરોની વ્યાપક તાલીમ અભિયાનના શ્રીગણેશ
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા શરૂ કરાયેલા તાલીમ કાર્યક્રમ હેઠળ ગુજરાતના શહેર અને જિલ્લા પ્રમુખોને તાલીમ અપાઈ રહી છે.
What's Your Reaction?






