ભરૂચ-દહેજ હાઇવે ઉપર ડ્રાઈવરને ઊંઘનું ઝોંકુ આવી જતા ટ્રેલર ડમ્પરની પાછળ ઘૂસ્

Sep 19, 2025 - 15:00
ભરૂચ-દહેજ હાઇવે ઉપર ડ્રાઈવરને ઊંઘનું ઝોંકુ આવી જતા ટ્રેલર ડમ્પરની પાછળ ઘૂસ્

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Bharuch Accident : ભરૂચ-દહેજ હાઇવે ટ્રેલર ચાલકને ઊંઘનું ઝોંકુ આવી જતા ટ્રેલર રસ્તાની સાઈડમાં ઉભેલ ડમ્પર પાછળ ધડાકાભેર ભટકાયા બાદ ટ્રેલર આગની લપેટમાં આવી સળગીને ખાક થઈ જતા અંદાજે રૂ.35 લાખનું નુકસાન પહોંચ્યું હતું.

ગઈકાલે મોડી રાત્રે ભરૂચથી દહેજ તરફના હાઇવે ઉપર કેસરોલ પાસે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક ટ્રેલર ચાલક મકસુર ઇકરામુદ્દિન ખાનને અચાનક ઊંઘનું ઝોંકુ આવી જતા ટ્રેલર રસ્તાની સાઈડમાં ઉભેલ ડમ્પરની પાછળ ધડાકાભેર ઘૂસી ગયું હતું. અને ચાલક કેબિનમાંથી નીચે ઉતરતાની સાથે જ કેબીનમાં આગ ફાટી નીકળી હતી. અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ટ્રેલર આગની લપેટમાં આવી સળગીને ખાક થઈ જતા ટ્રેલરને રૂ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0