બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વડોદરામાં માત્ર બે કલાકમાં 40 મીટર ગર્ડરનું લોન્ચિંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Baroda Bullet Train Project : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરામાં વડસર રોડ ઓવર બ્રિજ પર ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ (FSLM) દ્વારા 40 મીટર લાંબા ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
અત્યંત વ્યસ્ત શહેરી કોરિડોરમાં હાથ ધરાયેલ આ કામગીરી માત્ર 2 કલાક અને 13 મિનિટમાં પૂર્ણ થતા પ્રોજેક્ટની ટેક્નિકલ ક્ષમતા અને આયોજનક્ષમતા ફરી એકવાર સામે આવી છે.
જે સ્થળે ગર્ડર લોન્ચિંગ કરવામાં આવ્યું તે કોરિડોર શહેર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીં દરરોજ 100થી વધુ ટ્રેનોની અવરજવર થાય છે, જ્યારે આશરે 70 હજાર જેટલા રોડ વાહનો પસાર થાય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

