બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઇ ભાઇના મૃત્યુ

Feb 13, 2026 - 05:00
બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઇ ભાઇના મૃત્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરના ઇન્દ્રોડા ગામના ક્રોસ રોડ પાસે

સાંજના સમયે સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક પછી એક બંને યુવાનના મૃત્યુ થવાથી બે પરિવાર શોકમાં ડુબ્યાં

ગાંધીનગર ઃ પાટનગરના શહેરી વિસ્તાર ઇન્દ્રોડા ગામ નજીક મુખ્ય માર્ગ પરના કટ પાસે બુલેટ મોટરસાઇકલના ચાલકે ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતન બનાવમાં બે પિતરાઇ ભાઇના મૃત્યુ થયા હતાં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0