બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા! આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના મોમાંથી કોળિયો છીનવાયો, જાણો ચોંકાવનારું કારણ

May 25, 2026 - 01:30
બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા! આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના મોમાંથી કોળિયો છીનવાયો, જાણો ચોંકાવનારું કારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Anand District Panchayat: આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી પહેલા બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હોવાનું સામે આવ્યું છે. વાત એમ છે કે, ટેકનિકલ કારણોસર અને જાતિ પ્રમાણપત્ર મામલે ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થયુ છે. તેવામાં કોંગ્રેસના ઉમેદવારનો માર્ગ મોકળો થતાં તેઓ બિનહરીફ પ્રમુખ બને તે નિશ્ચિત જણાઈ રહ્યું છે, ત્યારે ભાજપના મોમાંથી કોળિયો છીનવાયોની સ્થિતિ ઉભી થઈ છે. 

બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા! 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0