બનાસકાંઠાના સુઇગામમાં વરસાદના કારણે સર્જાયેલ તારાજીના ડ્રોન કેમેરાના દ્રશ્યો...

Sep 11, 2025 - 11:30
બનાસકાંઠાના સુઇગામમાં વરસાદના કારણે સર્જાયેલ તારાજીના ડ્રોન કેમેરાના દ્રશ્યો...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠામાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ભાભર, વાવ અને થરાદ સહિત સુઈ ગામમાં ઠેર-ઠેર પાણી ભરાયા. સુઈગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાતા 700થી વધુ ઘર પાણીમાં ગરકાવ થયા. ઘણા વિસ્તારોમાં 7 ફૂટથી વધુ પાણી ભરાયા તો વરસાદને કારણે  આવન-જાવન માટેના મોટાભાગના રસ્તાઓ બંધ થયા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0