પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મુસાફરી ભથ્થુ રદ કરાયું

Provincial Officers And Mamlatdars TA Cancelled : ગુજરાતમાં વિવિધ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને ચૂંકવવામાં આવતા મુસાફરી ભથ્થુ રાજ્ય સરકારે રદ કર્યો છે.પ્રાંત અધિકારી અને મામલદારોનું મુસાફરી ભથ્થુ રદરાજ્યના મહેસૂલ વિભાગ હેઠળ જિલ્લા કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલદારોને વર્ષ 2022ના ઠરાવ અંતર્ગત સરકારી કામકાજ મુસાફરી ભથ્થુ ચૂકવવામાં આવતુ હતું, જો કે, હવે સરકારે આ અધિકારીનું મુસાફરી ભથ્થુ રદ કરવામાં આવ્યું છે.

પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મુસાફરી ભથ્થુ રદ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Provincial Officers And Mamlatdars TA Cancelled : ગુજરાતમાં વિવિધ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને ચૂંકવવામાં આવતા મુસાફરી ભથ્થુ રાજ્ય સરકારે રદ કર્યો છે.


પ્રાંત અધિકારી અને મામલદારોનું મુસાફરી ભથ્થુ રદ

રાજ્યના મહેસૂલ વિભાગ હેઠળ જિલ્લા કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલદારોને વર્ષ 2022ના ઠરાવ અંતર્ગત સરકારી કામકાજ મુસાફરી ભથ્થુ ચૂકવવામાં આવતુ હતું, જો કે, હવે સરકારે આ અધિકારીનું મુસાફરી ભથ્થુ રદ કરવામાં આવ્યું છે.