પ્રભાસપાટણ સમસ્ત કોળી સમાજ દ્વારા રોષભેર વિશાળ બાઇક રેલી

સમાજની જગ્યામાંથી ગૌશાળા, મંદિરનું ડિમોલિશન અટકાવવાની માંગ સાથેપ્રભાસપાટણ, ભીડીયા તથા વેરાવળની શાકમાર્કેટ પણ સજ્જડ બંધ વેરાવળ: પ્રભાસપાટણમાં વેણેશ્વર રોડ પર કોળી સમાજની જગ્યામાં આવેલી ગૌશાળા તેમજ રામદેવપીર મંદિરનું ડિમોલીશન ન કરવાની માંગ સાથે આજે સમસ્ત પ્રભાસપાટણ કોળી સમાજ દ્વારા આજે સવારે સોમનાથથી વિશાળ બાઇક રેલી યોજી વેરાવળ પ્રાંત અધિકારીની કચેરીએ જઇ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન વડાપ્રધાન મોદીને સંબાધીને આવેદન પત્ર પાઠવ્યું હતું. બાઇક રેલીમાં કોળી સમાજના હજારો લોકો,ગૌભકતો જોડાયા હતા.બે કિલોમીટર લાંબી રેલીમાં ન્યાય આપોના નારા સાથે આખો રોડ ગુંજી ઉઠેલ હતો.જ્યારે આજે પ્રભાસપાટણ, ભીડીયા તથા વેરાવળની શાકમાર્કેટ પણ રેલીના સમર્થનમાં બંધ રહી હતી.

પ્રભાસપાટણ સમસ્ત કોળી સમાજ દ્વારા રોષભેર વિશાળ બાઇક રેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સમાજની જગ્યામાંથી ગૌશાળા, મંદિરનું ડિમોલિશન અટકાવવાની માંગ સાથે

પ્રભાસપાટણ, ભીડીયા તથા વેરાવળની શાકમાર્કેટ પણ સજ્જડ બંધ 

વેરાવળ: પ્રભાસપાટણમાં વેણેશ્વર રોડ પર કોળી સમાજની જગ્યામાં આવેલી ગૌશાળા તેમજ રામદેવપીર મંદિરનું ડિમોલીશન ન કરવાની માંગ સાથે આજે સમસ્ત પ્રભાસપાટણ કોળી સમાજ દ્વારા આજે સવારે સોમનાથથી વિશાળ બાઇક રેલી યોજી વેરાવળ પ્રાંત અધિકારીની કચેરીએ જઇ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન વડાપ્રધાન મોદીને સંબાધીને આવેદન પત્ર પાઠવ્યું હતું. બાઇક રેલીમાં કોળી સમાજના હજારો લોકો,ગૌભકતો જોડાયા હતા.બે કિલોમીટર લાંબી રેલીમાં ન્યાય આપોના નારા સાથે આખો રોડ ગુંજી ઉઠેલ હતો.જ્યારે આજે પ્રભાસપાટણ, ભીડીયા તથા વેરાવળની શાકમાર્કેટ પણ રેલીના સમર્થનમાં બંધ રહી હતી.