પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાની ધરપકડ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

Bhima Dula Odedara Arrested : પોરબંદરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આદિત્યાણા નજીક બોરિચા ગામથી કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરા સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે પોલીસે બોરિચા ગામે ગુપ્ત રીતે દરોડા પાડીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. પોરબંદરના નામચીન ભીમા દુલા ઓડેદરા ધરપકડ કરાઈ છે. ત્યારે મળતી માહિતી અનુસાર, દરોડા દરમિયાન પોલીસને 70 જેટલા હથિયારોનો મોટો જથ્થો અને રૂ.

પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાની ધરપકડ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Bhima Dula Odedara Arrested : પોરબંદરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આદિત્યાણા નજીક બોરિચા ગામથી કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરા સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે પોલીસે બોરિચા ગામે ગુપ્ત રીતે દરોડા પાડીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. 

પોરબંદરના નામચીન ભીમા દુલા ઓડેદરા ધરપકડ કરાઈ છે. ત્યારે મળતી માહિતી અનુસાર, દરોડા દરમિયાન પોલીસને 70 જેટલા હથિયારોનો મોટો જથ્થો અને રૂ.