પેટ્રોલ પંપ પર પડાપડી વચ્ચે ગુજરાત સરકારનું ફરમાન: કેન કે બોટલમાં પેટ્રોલ લેવા ગયા તો ખાલી હાથે પાછા આવશો!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Fuel Rules: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરોને પગલે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. રાજ્યભરમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાગેલી લાંબી કતારો અને 'પેનિક બાઈંગ'ની સ્થિતિને જોતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે મહત્ત્વની જાહેર કરી છે કે, હવેથી પેટ્રોલ પંપો પર માત્ર વાહનોની ટાંકીમાં જ ઈંધણ ભરી શકાશે. લોકો કેન તથા બેરલ જેવા પાત્રોમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી કરી શકશે નહીં. આ નિર્ણય સંગ્રહખોરી રોકવા અને પંપો પર થતી અંધાધૂંધીને નિયંત્રિત કરવા માટે લેવાયો છે.
સંગ્રહખોરો સામે ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ’ હેઠળ પગલાં
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

